મણિપુર હિંસા પર સીએમ બિરેન સિંહે માંગી માફી
મણિપુર હિંસા અંગે મુખ્યમંત્રી બિરેન સિંહે રાજ્યની જનતાની માફી માંગી છે. તેણે કહ્યું કે આ આખું વર્ષ ઘણું ખરાબ રહ્યું. ગયા વર્ષે 3 મે પછી જે કંઈ પણ થયું છે તેના માટે હું મણિપુરની જનતાની માફી માંગુ છું.