દેશમણીપુરમાં BSFના જવાનોને લઈ જતી ગાડી ખીણમાં ખાબકી, 3 સૈનિકના મોત-13 ઘાયલ મણિપુરના સેનાપતિ જિલ્લામાં BSF જવાનોને લઈ જતી ગાડી ખીણમાં ખાબકી. આ અકસ્માતમાં ત્રણ સૈનિકોના મોત થયા હતા, જ્યારે 13 સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા By Connect Gujarat Desk 12 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશહિંસક અથડામણ પછી મણિપુરમાં હવે કેવી છે સ્થિતિ, વધારાના સુરક્ષા દળો તૈનાત મણિપુર ફરી એકવાર હિંસાની આગમાં સળગી રહ્યું છે. કાંગપોકપીમાં હિંસક અથડામણ બાદ સ્થિતિ હજુ પણ તંગ છે. કુકી-જો સમુદાયના અનિશ્ચિત બંધને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત રહ્યું હતું. વિસ્તારમાં શાંતિ જાળવવા માટે વધારાના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. By Connect Gujarat Desk 09 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશમણિપુરમાં સતત બે વાર ભૂકંપના આંચકા અનુભવાયા, ભૂકંપની તીવ્રતા 5.7 માપવામાં આવી મણિપુરમાં સતત બે વાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આમાંથી એક ભૂકંપની તીવ્રતા 5.7 હતી અને સમગ્ર ઉત્તરપૂર્વમાં આંચકા અનુભવાયા હતા. શિલોંગના પ્રાદેશિક સિસ્મોલોજીકલ સેન્ટર By Connect Gujarat Desk 05 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશમણિપુરમાં શસ્ત્રો સમર્પણ : 5 જિલ્લામાંથી વધુ 33 શસ્ત્રો સમર્પણ, 6 માર્ચ છેલ્લી તારીખ મંગળવારે, ચુરાચંદપુર, થૌબલ, ઇમ્ફાલ પૂર્વ, ઇમ્ફાલ પશ્ચિમ અને વિષ્ણુપુર જિલ્લાઓમાં લોકોએ સ્વેચ્છાએ કુલ 33 પ્રકારના હથિયારો, દારૂગોળો અને અન્ય સામગ્રી જમા કરી હતી. By Connect Gujarat Desk 04 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશમણિપુરના 5 જિલ્લામાંથી હથિયારો, દારૂગોળો અને બંદૂકો પોલીસને સોંપવામાં આવ્યા રાજ્યપાલની અપીલ બાદ મણિપુરમાં હથિયારો સરેન્ડર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, 5 જિલ્લામાં 42 હથિયારો અને કારતુસ સરેન્ડર કરવામાં આવ્યા છે. જેમાં બંદૂકો, રાઇફલ દારૂગોળો અને અન્ય ઘણા હથિયારોનો સમાવેશ થાય છે. By Connect Gujarat Desk 02 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશમણિપુરના રાજ્યપાલની અપીલ બાદ લોકોએ લૂંટેલા શસ્ત્રો પરત કર્યા, શાંતિ સ્થાપિત કરવા તરફ એક મોટું પગલું મણિપુરના રાજ્યપાલ અજય કુમાર ભલ્લાની અપીલ બાદ, રાજ્યના ચુરાચંદપુર જિલ્લાના તુઇબોંગ ગામમાં ૧૬ અદ્યતન શસ્ત્રો અને મોટી માત્રામાં દારૂગોળો પરત કરવામાં આવ્યો છે. By Connect Gujarat Desk 23 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશમણિપુરમાં પોલીસની કાર્યવાહી, છેડતીના આરોપમાં 8 લોકોની ધરપકડ મે 2023થી ચાલી રહેલી હિંસા બાદ હવે મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું છે. રાજ્યપાલ દ્વારા લૂંટાયેલા હથિયારો સરેન્ડર કરવાની અપીલની અસર પણ જોવા મળી છે. તેમજ પોલીસે મોટી કાર્યવાહી કરી કુલ 8 લોકોની ધરપકડ કરી હતી. By Connect Gujarat Desk 22 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશમણિપુર : CRPFના એક જવાને પોતાના બે સાથીઓની હત્યા કરીને પોતાને મારી ગોળી,8 અન્ય જવાન પણ ઘાયલ મણિપુરના ઇમ્ફાલમાં CRPFના એક જવાને પોતાના બે સાથીઓની હત્યા કરીને પોતાને ગોળી મારી લીધી. આ સનસનાટીભરી ઘટના ગુરુવારે રાત્રે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ By Connect Gujarat Desk 13 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશમણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ , બીરેન સિંહના રાજીનામા બાદ લેવાયો નિર્ણય મણિપુરમાં બીરેન સિંહે સીએમ પદેથી રાજીનામું આપ્યા બાદ હવે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરી દેવામાં આવ્યું છે. મણિપુરમાં મૈતેઈ અને કુકી સમુદાયોની વચ્ચે હિંસા By Connect Gujarat Desk 13 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn