પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બોર્ડના વિદ્યાર્થીઓ સાથે કરશે સંવાદ, પીએમ મોદી તણાવ મુક્તિનો મંત્ર વિદ્યાર્થીઓ સાથે કરશે શેર
દેવ ઉઠી એકાદશી 24 એકાદશી ઓમાંની એક સૌથી મહત્વપૂર્ણ એકાદશી છે. શાસ્ત્રોમાં આ દિવસને સૌથી શુભ માનવામાં આવે છે.
નવરાત્રિના પાંચમા દિવસે, મા દુર્ગાના પાંચમા સ્વરૂપ મા સ્કંદમાતાની પૂજા કરવામાં આવે છે જે ભક્તોને ઈચ્છિત ફળ આપે છે. આ માત્ર દેવી પાર્વતીનું સ્વરૂપ છે.
મા દુર્ગાને સમર્પિત ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે. આજે એટલે કે 23 માર્ચ, 2023 ચૈત્ર નવરાત્રીનો બીજો દિવસ છે.
આજથી એટલે કે 22 માર્ચ 2023થી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. આજે ચૈત્ર નવરાત્રીનો પ્રથમ દિવસ છે.
શારદીય નવરાત્રીના સાતમા દિવસે, માતા કાલરાત્રિ,માઁ દુર્ગાના સાતમા સિદ્ધ સ્વરૂપની, નીતિનિયમો અનુસાર પૂજા કરવામાં આવે છે
36મી નેશનલ ગેમ્સ-2022અંતર્ગત સી.એમ.ભુપેન્દ્ર પટેલની હાજરીમાં અમદાવાદ ખાતે ગો ફોર ગોલ્ડ નામનો કાર્યક્રમ યોજાયો હતો
વડોદરા શહેરની પરમહંસ આર્ટ્સના ચિત્રકાર કિશન શાહ ઇશ્વરમાં અગાધ આસ્થા ધરાવે છે. તેમના ચિત્રોમાં પણ તેઓએ ભગવાન મહાદેવ, ગણેશ, સૂર્યદેવતા અને દેવીના વિવિધ સ્વરૂપોને પ્રાધાન્ય આપ્યું છે