Connect Gujarat

You Searched For "Many benefits"

સવારમાં દરરોજ 10 મિનિટ ચાલવાના થાય છે ઘણા ફાયદાઓ, જાણો

14 March 2024 5:45 AM GMT
તમારી જાતને સ્વસ્થ રાખવા માટે, દરરોજ સવારે ચાલવા જવું શારીરિક અને માનસિક બંને રીતે ફાયદાકારક છે.

ડાર્ક સર્કલ થી લઈને ચહેરા પરના ડાઘ-ધબ્બા દૂર કરવા માટે કરો કેસરનો ઉપયોગ,જાણો તેના ફાયદા

28 Jan 2024 7:51 AM GMT
ઔષધીય ગુણોથી ભરપૂર કેસરનો ઉપયોગ આંખોની નીચે કાળા ડાર્ક સર્કલ ઘટાડવા માટે કરી શકાય છે.

દૂધ કરતાં વધુ કેલ્શિયમ હોય છે આ વેજીટેરિયન ખોરાકમાં, થશે ઘણા ફાયદા..!

15 Jan 2024 8:49 AM GMT
ઉંમર વધવાની સાથે હાડકાં નબળા પડવા એ સામાન્ય બાબત છે. તમારા હાડકાં 30 વર્ષની ઉંમર પછી એટલા મજબૂત નથી જેટલા પહેલા હતા.

તજ સ્વાદની સાથે સાથે સ્વાસ્થય માટે પણ યોગ્ય,તો જાણો તજનું પાણી પીવાના અનેક ફાયદા વિષે...

29 Dec 2023 6:19 AM GMT
તજનું નામ સાંભળતા જ આપણને તરત જ ચા યાદ આવી જાય છે, તમને દરેક ભારતીય રસોડામાં તજ સરળતાથી મળી જશે.

શિયાળામાં ગાજરનો હલવો સ્વાદની સાથે સાથે સ્વાસ્થય માટે પણ છે ઉત્તમ, જાણો તેના અનેક ફાયદા

13 Dec 2023 8:42 AM GMT
શિયાળાની ઋતુમાં આપણા બધા ઘરોમાં હેલ્ધી વાનગી અને આયુર્વેદિક વષાના સાથેની સ્વીટ બનાવાય છે

માથાના દુખાવા થી સ્વાસ્થય સંબંધિત સમસ્યાઓ માટે રામબાણ ઈલાજ એટ્લે ભૃંગરાજ તેલ,જાણો તેના અનેક છે ફાયદા

12 Dec 2023 7:39 AM GMT
ભૃંગરાજનો ઉપયોગ આયુર્વેદમાં ઔષધિ તરીકે કરવામાં આવે છે. તેનો ઉપયોગ વાળ અને ત્વચા સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે થાય છે.

શું તમે પણ સુંદર અને યુવાન દેખાવા માંગો છો? તો પીવો આ ફ્રૂટ જ્યુસ, થશે અનેક લાભ.....

27 Oct 2023 8:08 AM GMT
આજે આપણે વાત કરવા જઇ રહ્યા છીએ એક એવા ફ્રૂટની જે તમારી યુવાની જાણવી રાખવામા મદદ કરશે...

ડુંગળીના ફોતરા ફેકતા પહેલા જરા થંભી જજો, હેલ્થ સહિત હેરને પણ થશે અનેકગણા ફાયદાઓ…..

23 Sep 2023 12:16 PM GMT
ડુંગળી એક એવું શાક છે જેને બીજા શાકમાં નાખવાથી તેનો સ્વાદ અનેકગણો વધારી દે છે. જ્યારે ડુંગળીની કિંમત આસમાને પહોચી હતી

રોજ સફરજનનો જ્યુસ પીવાથી થાય ઘણા ફાયદા, પરંતુ તેની સાથે કેટલીક સાવચેતી રાખવી પણ જરૂરી...

1 April 2023 10:15 AM GMT
સફરજનના સ્વાસ્થ્ય લાભોથી દરેક વ્યક્તિ વાકેફ છે. આપણે હંમેશા સાંભળતા આવ્યા છીએ કે રોજ એક સફરજન ખાવ તો ડોક્ટર પાસે જવાની જરૂર બહુ પડતી નથી.તો ચાલો જાણીએ...

મહિલાઓએ રોજ ખાવા જોઈએ એક મુઠ્ઠી મખાના, શરીરને કરી શકે છે ઘણા બધા ફાયદાઓ

31 March 2023 6:22 AM GMT
મખાના ખાવા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. મખાના કેલ્શિયમથી ભરપૂર હોય છે જેના કારણે શરીરને ઘણા બધા ફાયદા થાય છે.

ઉનાળામાં છાશ પીવાના ઘણા છે ફાયદા માત્ર પાચન જ નહીં, પરંતુ આ સમસ્યાઓમાં પણ અસરકારક

23 Feb 2023 10:13 AM GMT
તાપમાનમાં વધારો થવાની સાથે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. આવી સ્થિતિમાં લોકોની જીવનશૈલીમાં બદલાવ આવી રહ્યો છે.