અંકલેશ્વર: સિગ્નેચર ગેલેરીયા કોમ્પ્લેક્ષમાં 5થી વધુ શખ્સોએ યુવાનને ઢોર મારમાર્યો, વિડીયો થયો વાયરલ
અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ નજીક આવેલ સિગ્નેચર ગેલેરીયા કોમ્પ્લેક્ષમાં જે દ્રશ્યો જોવા મળ્યા તેના કારણે હવે સામાન્ય માણસનું જાહેર સ્થળે પરિવાર સાથે ફરવું કેટલું સલામત છે? તે પ્રશ્ન ઉઠી રહ્યો છે.