મરાઠી પરિવારમાં જન્મ અને સાઉથ પર રાજ, કેવી રીતે રજનીકાંત બન્યા થલાઈવા
આજે (12 ડિસેમ્બર) સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર રજનીકાંતનો જન્મદિવસ છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના આ દિગ્ગજ અભિનેતા 74 વર્ષના થઈ ગયા છે. રજનીકાંતનો જાદુ માત્ર સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી પૂરતો મર્યાદિત નથી, તેણે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ પોતાનો જાદુ બતાવ્યો છે.
/connect-gujarat/media/media_files/2025/07/02/slopds-2025-07-02-14-40-53.png)
/connect-gujarat/media/media_files/2024/12/12/2ctLvthU4epvYcVPHAJg.jpg)
/connect-gujarat/media/post_banners/d0d96a5a24cafba26db73b5f1c3d06128f8a37dff12726a4983ec8358fd41f4d.jpg)