ભરૂચ: પત્નીની આત્મહત્યા બાદ પતિએ 10 વર્ષના પુત્રની હત્યા કરી, પોતે પણ મોતને કર્યું વ્હાલુ
ભરૂચમાં આડાસંબંધોની આશંકાએ એક પરિવારનો માળો વિખેરાય ગયો છે.પત્નીએ ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધા બાદ પતિએ 10 વર્ષના બાળકની ગળુ દબાવી હત્યા કરી હતી