ગુજરાતમહીસાગર : પગપાળા મક્કા જવા નીકળેલા શિહાબ ચોટ્ટુર નું લુણાવાડામાં સ્વાગત કર્યું કેરાલાના યુવાન શિહાબ ચોટ્ટુર લુણાવાડા ખાતે આવી પહોચતા મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા હજ માટે આટલી મોટી પગપાળા યાત્રા સફળ થાય તેવી દુઆઓ કરી હતી By Connect Gujarat 29 Jul 2022 14:16 ISTShare Twitter Share Whatsapp LinkedIn