તાવ, શુગર અને દુખાવા સહિત 39 દવાઓ હવે સસ્તા ભાવે મળશે..
નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઈઝિંગ અથોરિટીએ દવાની કાળાબજારી રોકવા માટે 39 ફોર્મ્યુલેશનના ભાવ નક્કી કર્યા છે
નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઈઝિંગ અથોરિટીએ દવાની કાળાબજારી રોકવા માટે 39 ફોર્મ્યુલેશનના ભાવ નક્કી કર્યા છે
જો તમને માથાનો દુખાવો, શરીરમાં દુખાવો અથવા શરીરના કોઈપણ ભાગમાં દુખાવો હોય તો ડૉક્ટરની સલાહ લીધા વિના પેઈનકિલર લેવી ખતરનાક બની શકે છે.
ભરૂચમાં DFC રેલવે ગુડ્સ પ્રોજેકટની સાઇટ પરથી ₹45 લાખની ચોરીમાં ઝડપાયેલ પંજાબી ગેંગે ગુનાને અંજામ આપતા પહેલા નશીલી દવાઓનું સેવન કર્યું