ભરૂચ: મેઘરાજાના મેળામાં આઠમના પર્વ પર મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટયુ, પોલીસની ડ્રોન કેમેરાથી નજર
ભરૂચમાં 250 વર્ષ કરતા વધુ વર્ષોથી ઉજવાતા અને ભરુચની સાંકૃતિક ઓળખ સમા છડી મેઘરાજાના ધાર્મિક લોક મેળામાં ગોકુળ અષ્ટમીના દિને ભારે માનવ મહેરામણ ઉમટ્યુ
ભરૂચમાં 250 વર્ષ કરતા વધુ વર્ષોથી ઉજવાતા અને ભરુચની સાંકૃતિક ઓળખ સમા છડી મેઘરાજાના ધાર્મિક લોક મેળામાં ગોકુળ અષ્ટમીના દિને ભારે માનવ મહેરામણ ઉમટ્યુ
છડી ઝુલાવતા સમયે અકસ્માત સર્જાયો હતો,અને જર્જરિત ઇમારતની છત ધરાશાયી થતા ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા,સર્જાયેલા અકસ્માતને પગલે દોડધામ મચી ગઈ....