રાજકોટ રાજકોટ: અગ્નિકાંડમાં વધુ એક ખુલાસો, મહાનગર પાલિકાનું આરોગ્ય વિભાગ પણ બાંધકામથી વાકેફ હતુ ! રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ આ સમગ્ર મામલાની પુરજોશમાં તપાસ કરવામાં આવી રહી છે ત્યારે દિન પ્રતિદિન અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે By Connect Gujarat Desk 19 Jun 2024 Share Twitter Share Whatsapp LinkedIn