ભરૂચ : બિનઅધિકૃત રીતે બ્લેકટ્રેપ ખનીજનું વહન કરતા 5 વાહનો જપ્ત, ખાણ ખનીજ વિભાગ દ્વારા રૂ. 1 કરોડનો મુદ્દામાલ જપ્ત...
બ્લેકટ્રેપ ખનીજનું બિનઅધિકૃત રીતે વહન કરતા વાહનો સીઝ કરી રૂ. 1 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી ખાણ ખનીજ વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી...