ભરૂચ : પાલિકા ફાયર ટેન્ડરના દુરુપયોગ મામલે ખુલાસો, જુઓ શું કહ્યું ચીફ ફાયર ઓફિસરે..!
ભરૂચ નગરપાલિકાનું ફાયર ટેન્ડર લગ્ન પ્રસંગમાં વોટર સપ્લાય માટે ગયું હોવાનો વિડિયો વાયરલ થતા વિવાદ સર્જાયો છે.