મણિપુરમાં પોલીસ સ્ટેશન પર હુમલો કરવા આવેલા ઉગ્રવાદીઓને ઠાર કરતા CRPFના જવાનો
CRPF અસમ રાઈફલ્સ અને મણિપુર પોલીસના જવાનો બોરોબેકરા પોલીસ સ્ટેશનમાં તૈનાત હતા.જેમની સામે જ પોલીસ સ્ટેશનની નજીક આવેલા ઘરોને આ કુકી ઉગ્રવાદીઓએ આગ ચાંપી દીધી હતી