ગુજરાતદાહોદ મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના બીજા પુત્ર કિરણની પણ ધરપકડ પોલીસે તેમના મોટા પુત્ર બળવંત ખાબડની અને હવે તેમના નાના પુત્ર કિરણ ખાબડને પણ ઝડપી પાડ્યો છે. વડોદરા-કાલોલ હાઇવે પર પોલીસે તેને વહેલી સવારે ઝડપી પાડ્યો By Connect Gujarat Desk 19 May 2025Share Twitter Share Whatsapp LinkedIn