ભરૂચ: નેશનલ ટ્રેડ સેન્ટરની મોબાઈલ શોપમાં ફરી ચોરીનો બનાવ, CCTV ફૂટેજ બહાર આવ્યા
ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં આવેલ નેશનલ ટ્રેડ સેન્ટરમાં આવેલ મોબાઈલ શોપમાં સતત બીજી મોબાઈલ શોપમાં ચોરીની ઘટના સામે આવી છે.ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે