મોદી કેબિનેટે 'એક દેશ એક ચૂંટણી' પ્રસ્તાવને મંજૂરી, જાણો હવે શું થશે.!
મોદી કેબિનેટે 'એક દેશ, એક ચૂંટણી' પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે 1967 સુધી લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ મોટાભાગે એકસાથે યોજાતી હતી.