ભરૂચ: મહંમદપૂરાથી આલીઢાલ સુધી બ્લોક નાંખી રસ્તાનું કરવામાં આવશે સમારકામ
ભરૂચના મહંમદપુરાથી આલીઢાલ સુધીના બિસ્માર માર્ગ બાબતે પક્ષ તેમજ વિપક્ષના સભ્યોની બેઠક યોજાઇ હતી જેમાં માર્ગના સમારકામનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ભરૂચના મહંમદપુરાથી આલીઢાલ સુધીના બિસ્માર માર્ગ બાબતે પક્ષ તેમજ વિપક્ષના સભ્યોની બેઠક યોજાઇ હતી જેમાં માર્ગના સમારકામનો નિર્ણય લેવામાં આવ્યો છે.
નિર્માણ પામનાર ઓવરબ્રિજના પગલે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, નગરપાલિકા પ્રમુખ સહિત પાલિકા સભ્યો અને અધિકારીઓએ સ્થળ મુલાકાત લઈ સુચારુ આયોજન અંગે ચર્ચા વિચારણા કરી હતી.