ટેકનોલોજી વાહ...હવે પૈસા કઢાવવા માટે બેંક કે ATM જવાની કોઈ જરૂર નહી? જો તમને પણ વારંવાર એટીએમ કે બેંકમાં જઈને કેશ કાઢવાનો કંટાળો આવતો હોય તો હવે ચિંતા ન કરતા કારણ કે કેશ તમને ઘરે બેઠા મળી જશે. By Connect Gujarat 11 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત દાહોદ: ચૂંટણીના સમયમાં ખાનગી બસમાંથી ઝડપાય કરોડોની રકમ અને ચાંદીનો મોટો જથ્થો ! દાહોદ જિલ્લાને અડીને આવેલ મધ્યપ્રદેશની ચેકપોસ્ટ પરથી પોલીસે રૂ.1.28 લાખ રોકડા અને 22 કીલો ચાંદી જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat 08 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ પૈસા આપો, બાળક લો… નવજાત બાળકોને દત્તક લેવાના નામે સોદા કરવામાં આવ્યા, 1 મહિનામાં 10 માસૂમ બાળકો વેચાયા... દિલ્હી અને હરિયાણામાં પાડવામાં આવેલા દરોડા દરમિયાન, સીબીઆઈએ ગેંગના ચુંગાલમાંથી 1.5 દિવસ, 15 દિવસ અને એક મહિનાના ત્રણ બાળકોને છોડાવ્યા હતા. By Connect Gujarat 06 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નવસારી : શક્તિ મલ્ટી. કો.ઓ. સોસાયટીના રોકાણકારોને નાણાં પરત નહીં મળતા ધારાસભ્ય અનંત પટેલના શરણે... શક્તિ મલ્ટીપર્પસ કો-ઓપરેટીવ સોસાયટી નામની સંસ્થા સામે રોકાણકારોએ આક્ષેપ કરી પૈસા પરત ન મળવાની ફરિયાદ કરી છે. By Connect Gujarat 04 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : પર્લ્સ ગ્રુપ ઓફ કંપનીના રોકાણકારોને નાણાં પરત આપવાની ઓલ ઈન્વેસ્ટર સેફ્ટી ઓર્ગેનાઈઝેશનની માંગ... ભારત સરકાર પાસેથી પર્લ્સ ગ્રુપ ઓફ કંપનીઝે માન્યતા લીધા બાદ વર્ષ 1983થી સમગ્ર દેશમાં વ્યાપાર કરી રહી હતી. By Connect Gujarat 30 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ કર્ણાટકમાં સાયબર ઠગ આતંક, 200 બેંક ખાતામાંથી 2 કરોડની ચોરી કર્ણાટકના 200 બેંક ખાતામાંથી સાયબર ઠગોએ લગભગ બે કરોડ રૂપિયા ઉપાડી લીધા હતા. By Connect Gujarat 29 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
બિઝનેસ મુકેશ અંબાણીને મળી જાનથી મારી નાખવાની ધમકી, ઇસમે કરી 20 કરોડ રૂપિયાની માંગણી... ભારતના સૌથી ધનિક વ્યકતી મુકેશ અંબાણીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. By Connect Gujarat 28 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
બિઝનેસ ખાતામાંથી પૈસા કપાઈ ગયા પણ ATMમાંથી ન નીકળા?, તો શું કરવું? વાંચો અહી.! ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે આજે ઘણા લોકો કેશલેસ પેમેન્ટ પસંદ કરે છે. પરંતુ કેટલીકવાર આપણને રોકડની જરૂર હોય છે. By Connect Gujarat 23 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત વલસાડ: ક્રાઇમ બ્રાન્ચે કરોડોની ચોરીના મામલામાં આરોપીઓની કરી ધરપકડ સુરતના સરથાણામાં થયેલ કોરોડોની ચોરીના મામલામાં વલસાડ એલ.સી.બી દ્વારા આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે By Connect Gujarat 03 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn