વડોદરા : પૈસા કમાવવાની લાલચ અને ઓનલાઈન ટ્રેડના બહાને લોકો સાથે છેતરપિંડી આચરતા 17 શખ્સોની ધરપકડ
સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઈન ટ્રેડ કરવાના બહાને પૈસા કમાવવાની લાલચ આપીને છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા 17 ઇસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઈન ટ્રેડ કરવાના બહાને પૈસા કમાવવાની લાલચ આપીને છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા 17 ઇસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સનાતન ધર્મમાં વાસ્તુશાસ્ત્રનું વિશેષ મહત્વ રહેલું છે.
જો તમને પણ વારંવાર એટીએમ કે બેંકમાં જઈને કેશ કાઢવાનો કંટાળો આવતો હોય તો હવે ચિંતા ન કરતા કારણ કે કેશ તમને ઘરે બેઠા મળી જશે.
દાહોદ જિલ્લાને અડીને આવેલ મધ્યપ્રદેશની ચેકપોસ્ટ પરથી પોલીસે રૂ.1.28 લાખ રોકડા અને 22 કીલો ચાંદી જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દિલ્હી અને હરિયાણામાં પાડવામાં આવેલા દરોડા દરમિયાન, સીબીઆઈએ ગેંગના ચુંગાલમાંથી 1.5 દિવસ, 15 દિવસ અને એક મહિનાના ત્રણ બાળકોને છોડાવ્યા હતા.
શક્તિ મલ્ટીપર્પસ કો-ઓપરેટીવ સોસાયટી નામની સંસ્થા સામે રોકાણકારોએ આક્ષેપ કરી પૈસા પરત ન મળવાની ફરિયાદ કરી છે.
ભારત સરકાર પાસેથી પર્લ્સ ગ્રુપ ઓફ કંપનીઝે માન્યતા લીધા બાદ વર્ષ 1983થી સમગ્ર દેશમાં વ્યાપાર કરી રહી હતી.