દેશબદ્રીનાથ હાઇવે ભારે વરસાદને પગલે ઠપ, મુસાફરોને ધીરજ રાખવા તંત્રની અપીલ દરમિયાન, ચારધામ પોલીસ કંટ્રોલ રૂમે યાત્રાળુઓને ધીરજ રાખવા અપીલ કરી છે, અને કટોકટી સંપર્ક માટે હેલ્પલાઇન નંબર 0135-2714484 અને મોબાઇલ નંબર 9897846203 જારી કર્યો છે. By Connect Gujarat Desk 23 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગુજરાતમાં આગામી 6 દિવસ અતિભારે વરસાદની આગાહી, રાજ્યભરમાં થશે જળબંબાકાર રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 28 જૂન સુધી રાજ્યભરમાં ધોધમાર વરસાદની આગાહી કરી છે. By Connect Gujarat Desk 22 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશમુંબઈમાં 6 ઇંચ વરસાદ ઝિંકાયોઃ જળાશયોમાં 14 દિવસના પાણીની આવક બુધવારે રાતે સૂસવાટાભેર પવનોઃ શહેરભરમાં ૨૭ વૃક્ષો તૂટી પડયાંઃ સાત સ્થળે દિવાલો ધસી પડીઃ હજુ ૩ દિવસ વ્યાપક વરસાદ,રસ્તાઓ પર પાણી, લોકલ ટ્રેનો પર ખાસ અસર નહિ By Connect Gujarat Desk 20 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
લાઇફસ્ટાઇલવરસાદની સિઝનમાં વારંવાર થતી પેટની સમસ્યાથી છો પરેશાન? આ હોમ રેમેડી અપનાવો ચોમાસામાં જ્યારે અપચો થાય છે, ત્યારે તમારું પેટ ખૂબ ભરેલું અને કડક લાગે છે. આ સમસ્યા એકદમ સામાન્ય છે અને મોટાભાગના લોકો તેનો સામનો કરે છે. By Connect Gujarat Desk 20 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ટેકનોલોજીવરસાદ અને ભેજના વાતાવરણમાં AC કયા મોડ અને કયા ટેમ્પરેચર પર ચલાવવું જોઈએ? જાણો અહીં ચોમાસાની ઋતુમાં એસીનો ઉપયોગ કરવાની રીત થોડી અલગ છે. આવી સ્થિતિમાં, તમારે ધ્યાનમાં રાખવું પડશે કે તમે તેને કયા મોડમાં અને કયા તાપમાને ચલાવો છો. આ તમારા રૂમને પણ ઠંડુ રાખશે. By Connect Gujarat Desk 19 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ચોમાસાના શરૂઆત સાથે જ દુર્ઘટનાઓની ભરમાર, ઠેર ઠેર વીજ પોલ- વૃક્ષ ધરાશાયી ભરૂચ જિલ્લામાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસ્યો હતો સૌથી વધુ હાંસોટ પંથકમાં 5.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો By Connect Gujarat Desk 17 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ચોમાસાનો ધમાકેદાર પ્રારંભ, હાંસોટમાં 5.52 ઇંચ તો અંકલેશ્વરમાં 3.32 ઇંચ વરસાદ ખાબક્યો નૈઋત્યના ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે ભરૂચના હાંસોટમાં સૌથી વધુ 5.52 ઇંચ વરસાદ ખાબક્યો હતો તો અંકલેશ્વરમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો.... By Connect Gujarat Desk 17 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશયુપીમાં વીજળી પડવાથી 24 કલાકમાં 29 લોકોના મોત, વરસાદમાં ઝાડનો આશરો ન લેવા સૂચના ઉત્તર પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં કુદરતી આફતોને કારણે 35 લોકોના મોત થયા છે. જોકે, મોટાભાગના મૃત્યુ વીજળી પડવાને કારણે થયા છે. લોકોને સાવધાન અપીલ કરાઇ By Connect Gujarat Desk 16 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
વાનગીઓવરસાદી માહોલમાં ઘરે બનાવો ચટપટ્ટા મકાઈના ભજીયા,જાણો રેસિપી ભારતના દરેક રાજ્યમાં અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે.વરસાદી માહોલમાં મોટાભાગના લોકોને ચટપટુ ખાવાનો શોખ હોય છે. ત્યારે આજે આપણે જોઈશું કે મકાઈના ભજીયા કેવી રીતે બનાવી શકાય છે. By Connect Gujarat Desk 16 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn