ચંદ્રયાન 3 ને લઈને આવ્યા મોટા સમાચાર, ચંદ્ર પર પડેલું પ્રજ્ઞાન રોવર ફરીથી થઈ શકે છે એક્ટિવ....
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના ચેરમેન એસ.સોમનાથે જણાવ્યું હતું કે ચંદ્રયાન-3નું રોવર 'પ્રજ્ઞાન' ચંદ્રની સપાટી પર સ્લીપ મોડમાં છે,
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના ચેરમેન એસ.સોમનાથે જણાવ્યું હતું કે ચંદ્રયાન-3નું રોવર 'પ્રજ્ઞાન' ચંદ્રની સપાટી પર સ્લીપ મોડમાં છે,
ચંદ્રયાન 3 ના સફળ ઉતરાણ પછી, લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાને ઘણી નવી તસવીરો બહાર પાડી છે.
ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડર પર લાગેલા ચાસ્ટે (ChaSTE) પેલોડે ચંદ્રના તાપમાન સાથે સંબંધિત પ્રથમ અવલોકન મોકલ્યું છે.
ભારત દેશના ચંદ્રયાન-3ના પગલાં ચંદ્રની ધરતી પર પડી ગયા છે, ત્યારે ઈસરોએ 6 પૈડાં અને 26 કિલો વજનવાળા પ્રજ્ઞાન રોવરનો વીડિયો શેર કર્યો છે.
ચંદ્ર પર 'ચંદ્રયાન-3'ના સુરક્ષિત અને સફળ સોફ્ટ-લેન્ડિંગ બાદ ભારતીય અવકાશ એજન્સી ઈસરો સહિત દેશભરમાં ઉત્સાહ અને ઉજવણીનો માહોલ છે. I