WPL 2023 : મુંબઈ ઈન્ડિયન્સે UP વોરિયર્સને 72 રનથી હરાવ્યું, ફાઇનલમાં એન્ટ્રી.!
એલિમિનેટર મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને યુપી વોરિયર્સ સામે મોટી જીત મળી છે. તેણે આ મેચ 72 રને જીતીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી.
એલિમિનેટર મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને યુપી વોરિયર્સ સામે મોટી જીત મળી છે. તેણે આ મેચ 72 રને જીતીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી.
વિમેન્સ પ્રીમિયર લીગની 15મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને પ્રથમ હાર મળી છે. રોમાંચક મુકાબલામાં યુપી વોરિયર્સે મુંબઈને પાંચ વિકેટે હરાવ્યું હતું.
વિમેન્સ પ્રીમિયર લીગમાં મુંબઈ ઈન્ડિયન્સે જીતનો ચોગ્ગો ફટકાર્યો છે. હરમનપ્રીત કૌરની બ્રિગેડે યુપી વોરિયર્સને 8 વિકેટથી હરાવ્યું હતું.
મુંબઈ ઈન્ડિયન્સે વિમેન્સ પ્રીમિયર લીગમાં જીતની હેટ્રિક લગાવી છે. તેણે સતત ત્રીજી મેચ જીતી છે.