હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ આલિયા ભટ્ટ ઘરે પરત ફરી, રણબીર તેની પુત્રીને હાથમાં પકડતો જોવા મળ્યો
બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટએ દીકરીને જન્મ આપ્યા બાદથી જ ચર્ચામાં છે. કેટલાક ચાહકો તેને સોશિયલ મીડિયા દ્વારા અભિનંદન આપી રહ્યા છે.
બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટએ દીકરીને જન્મ આપ્યા બાદથી જ ચર્ચામાં છે. કેટલાક ચાહકો તેને સોશિયલ મીડિયા દ્વારા અભિનંદન આપી રહ્યા છે.
બોલિવૂડના દિગ્ગજ ફિલ્મ નિર્માતા અને સંગીતકાર વિશાલ ભારદ્વાજના પુત્ર આકાશ ભારદ્વાજ એક દિગ્દર્શક તરીકે હિન્દી સિનેમામાં પદાર્પણ કરવા માટે તૈયાર છે.
અભિનંદન! કપૂર પરિવારમાં એક નાનકડી દેવદૂતનું આગમન થયું છે. આલિયા ભટ્ટે દીકરીને જન્મ આપ્યો છે.
બોલિવૂડ એક્ટર રણબીર કપૂર અને અભિનેત્રી આલિયા ભટ્ટ તેમના પહેલા બાળકનું સ્વાગત કરવા માટે તૈયાર છે.
મહારાષ્ટ્રમાં બદલાતા રાજકીય સમીકરણો સાથે રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની નિકટતા ભાજપ અને મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેનાના જૂથ તરફ આગળ વધી
હોસ્પિટલના એક અધિકારીએ જણાવ્યું કે બ્રિટિશ રાજમાં બનેલી આ 200 મીટર લાંબી ટનલના શિલાન્યાસ પર 1890ની તારીખ લખેલી છે.