ઉના નગરપાલિકાના પ્રમુખ તરીકે પરેશ બાંભણીયા અને ઉપપ્રમુખ પદે દર્શના જોષીની નિમણૂક કરાઈ
તમામ હોદ્દેદારોની ભારતીય જનતા પાર્ટી દ્વારા પાર્લામેન્ટરી બોર્ડમાં જે નામ સર્વસંમતીથી નક્કી કરાયેલ મુજબ પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી, દંડક સહીતના હોદેદારો નિમણુંક કરવામાં આવી