Connect Gujarat

You Searched For "Narendramodi"

ભરૂચ: વિધવા બહેનોએ પીએમ મોદીને અર્પણ કરી વિશાળ રાખડી, મોદીએ કહ્યું બહેનોના કારણે જ હું સુરક્ષિત છું

12 May 2022 9:00 AM GMT
રૂચમાં આજરોજ વહીવટી તંત્ર દ્વારા ઉત્કર્ષ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 13 હજાર જેટલા લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

મોદી સરકારના આઠ વર્ષ: પખવાડિયા સુધી થશે ઉજવણી, ભાજપ દરેક બૂથ પર દસ્તક આપશે

12 May 2022 8:39 AM GMT
30 મેથી 15 જૂન સુધી, પાર્ટી બૂથ સ્તરથી રાજ્ય સ્તર સુધી સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ કાર્યક્રમો દ્વારા આર્થિક રીતે પછાત વર્ગો સુધી પહોંચશે.

દાહોદ : PM મોદીના આગમન પૂર્વે તંત્ર સજ્જ, શહેરમાં પ્રવેશવાના તમામ માર્ગ બંધ કરાયા...

19 April 2022 1:19 PM GMT
દાહોદ ખાતે આદિજાતિ મહાસંમેલનમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેવાના છે, ત્યારે વ્યવસ્થા અંગે માહિતી આપવા કલેક્ટરની અધ્યક્ષતામાં પત્રકાર...

દાહોદ:PM મોદીના આગમન પૂર્વે DGP આશિષ ભાટીયએ યોજી ઉચ્ચ સ્તરીય બેઠક, મોદી આપશે આદિવાસી સંમેલનમાં હાજરી

15 April 2022 12:06 PM GMT
વડાપ્રધાન મોદીના આગમન પૂર્વે રાજ્યના પોલીસ મહાનિર્દેશક દાહોદની મુલાકાતે પહોંચ્યા હતા અને પ્રધાનમંત્રીના સભા સ્થળે નિરીક્ષણ કરી સ્થાનિક વહીવટી તંત્ર...

ગીર સોમનાથ : પ્રશ્નવાડા ગામે ભાજપ પ્રદેશ પ્રમુખની અધ્યક્ષતામાં યોજાયું "નમો કિસાન પંચાયત સંમેલન"

27 March 2022 9:09 AM GMT
જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રશ્નવાડા ગામે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં નમો કિસાન પંચાયત સંમેલન યોજાયું હતું.

અમદાવાદ : રાજયની પ્રથમ ઓડીયોલોજી અને સ્પીચ લેન્ગવેજ કોલેજનું લોકાર્પણ

26 March 2022 12:06 PM GMT
ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીઓનો તખતો ગોઠવાઇ રહયો છે ત્યારે ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં છે.

પાંચ રાજ્યોમાં કોવિડ-19 રસીકરણ પ્રમાણપત્રો પર પીએમના ચિત્રની પ્રિન્ટિંગ ફરી શરૂ કરવાની યોજના

26 March 2022 12:02 PM GMT
કેન્દ્ર રાજ્યોમાં કોવિડ-19 રસીકરણ પ્રમાણપત્રો પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર ફરીથી છાપવાની યોજના ધરાવે છે

અમદાવાદ : કરોડો રૂપિયાના આંધણ બાદ ફરી એક વખત સી- પ્લેનની લોલીપોપ ?

25 March 2022 11:10 AM GMT
લોકોએ ચુકવેલા ટેકસના પૈસામાંથી કરોડો રૂપિયાનું આંધણ કર્યા બાદ રાજય સરકાર ફરીથી સી- પ્લેન સેવા શરૂ કરવા જઇ રહી છે.

સીએમ ભગવંત માને પીએમ મોદી પાસેથી એક લાખ કરોડનું વિશેષ પેકેજ માંગ્યું

24 March 2022 12:31 PM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા બાદ ભગવંત માન હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મળશે.

અમદાવાદ : દરેકનું 'ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરવા સરકાર કટિબદ્ધ: ભુપેન્દ્ર પટેલ

22 March 2022 7:44 AM GMT
ઓઢવમાં આવાસ યોજનાનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરાયું... આ પ્રસંગે તેમણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પ્રતિ સરકારની કટિબધ્ધા દર્શાવી...

ગાંધીનગર : મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં વન વિભાગના "નમો વડ વન" નિર્માણ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ...

21 March 2022 11:50 AM GMT
ગુજરાતમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આંતરરાષ્ટ્રીય વન દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવનાર છે

સુરત : ડો. બાબા સાહેબ આંબેડકરની યાદમાં નાગસેન નગરના સ્થાનિકોએ હાથ ધર્યું સફાઈ અભિયાન...

20 March 2022 9:15 AM GMT
તા. 20 માર્ચ 1927ના રોજ ભારતીય સંવિધાનના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે પાણીના સત્યાગ્રહની લડતની શરૂઆત કરી હતી.