ભરૂચ: નર્મદા મૈયા બ્રિજ પર ઉભેલી પિકઅપ વાન સાથે પાછળથી બાઈક ભટકાય, બાઈક ચાલકને ગંભીર ઇજા
નર્મદા મૈયા બ્રિજ પર પીકઅપ વાનના ટાયરમાં પંકચર થતાં તે બ્રિજ પર ઉભી હતી તે દરમિયાન પાછળથી પૂર ઝડપે આવી રહેલ બાઇક ચાલક પિકઅપ વાન સાથે ધડાકાભેર ભટકાયો