નવરાત્રીના પાંચમા દિવસે માઁ સ્કંદમાતાને કેળા અથવા કેળાંમાંથી બનાવેલી વાનગીઓ અર્પણ કરો
શારદીય નવરાત્રીમાં નવ દિવસ સુધી માઁ દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાનું પૂજન કરવામાં આવે છે.
નવરાત્રીના ઉપવાસ દરમ્યાન લોકો ફરાળી અવનવી વાનગીઓ બનાવતા હો છે,ત્યારે ફરાળી લોટ થઈ માંડીને સાબુદાણા અને તેમાંય અચૂક ફરાળ દરમ્યાન લોકો સાબુદાણાની ખિચડી બનાવતા હોય છે તો ચાલો જાણીએ આ હરિયાળી સાબુદાણાની ખિચડી વિષે.
ઉપવાસ દરમિયાન, એવો ખોરાક લેવો મહત્વપૂર્ણ બની જાય છે, જે શરીરને યોગ્ય માત્રામાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, હેલ્ધી ફેટ્સ, વિટામિન્સ અને મિનરલ્સ આપી શકે, જેથી તમે આ સમય દરમિયાન પણ સ્વસ્થ રહી શકો.