વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપના ફાયનલમાં ત્રણ ભારતીયની એન્ટ્રી, નીરજ વધુ એક ગોલ્ડ માટે તૈયાર..!
ટોક્યો ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરાએ શુક્રવારે માત્ર એક જ થ્રોમાં પેરિસ ઓલિમ્પિકની ટિકિટ જ નહીં પરંતુ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પણ પ્રવેશ કર્યો.