boAt ના ક્લિપ-ઓન ઇયરબડ્સ લોન્ચ, બે EQ મોડ્સ મળશે, આટલી કિંમત !
હોમ ઓડિયો અને વેરેબલ બ્રાન્ડ boAt એ તેના ઓડિયો પ્રોડક્ટ પોર્ટફોલિયોને નવા Airdopes Loop OWS earbuds લોન્ચ કરીને વિસ્તાર્યો છે.
હોમ ઓડિયો અને વેરેબલ બ્રાન્ડ boAt એ તેના ઓડિયો પ્રોડક્ટ પોર્ટફોલિયોને નવા Airdopes Loop OWS earbuds લોન્ચ કરીને વિસ્તાર્યો છે.
જાણીતી કંપની Honor એ ચીનમાં નવો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. જે Honor X50 GT તરીકે ઓળખાય છે. આ ઉપકરણ ગયા વર્ષે લોન્ચ કરાયેલ X40 GTનું અનુગામી છે.