Twitter New Policy: એલોન મસ્કે કર્યો સૌથી મોટો ફેરફાર, આવી ટ્વીટ્સને હવે પ્રમોટ કરવામાં આવશે નહીં.!
લગભગ 50 લોકો સાથે ટ્વિટર ચલાવી રહેલા એલોન મસ્ક ટ્વિટરમાં સતત ફેરફાર કરી રહ્યા છે.
લગભગ 50 લોકો સાથે ટ્વિટર ચલાવી રહેલા એલોન મસ્ક ટ્વિટરમાં સતત ફેરફાર કરી રહ્યા છે.
મેટા-માલિકી ધરાવતી WhatsAppએ તેની બિઝનેસ એપ્લિકેશન માટે એક મુખ્ય અપડેટ બહાર પાડ્યું છે.
વોટ્સએપ ઘણા સમયથી પોલ ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યું હતું અને હવે આ ફીચર બહાર પાડ્યું છે.
એલોન મસ્ક ટ્વિટરના માલિક બન્યા ત્યારથી કંપનીમાં ઉથલપાથલ ચાલી રહી છે. અહેવાલ છે કે 10 નવેમ્બરથી તમામ ટ્વિટર યુઝર્સે ટ્વિટરનો ઉપયોગ કરવા માટે પૈસા ચૂકવવા પડશે.
દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ એલન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરના નવા માલિક બન્યા બાદ ઝડપી નિર્ણયો લઈ રહ્યા છે.
સ્માર્ટફોન બ્રાન્ડ iQoo તેનો નવો ફ્લેગશિપ સ્માર્ટફોન iQoo Neo 7 લોન્ચ કરવા માટે તૈયાર છે. આ ફોનને સૌથી પહેલા સ્થાનિક બજારમાં રજૂ કરવામાં આવશે.
Honor ના નવા ફોન Honor X40 GT ની લોન્ચ તારીખ જાહેર થઈ ગઈ છે. Honor X40 GT ચીનમાં 13 ઓક્ટોબરે લોન્ચ થશે.
જર્મન બ્રાન્ડ Blaupunkt એ ભારતીય બજારમાં Blaupunkt BH31 અને Blaupunkt BH01 નામના બે નવા વાયરલેસ હેડફોન લોન્ચ કર્યા છે.