ગુજરાત વલસાડ : વાપી નગરપાલિકાના નવા પ્રમુખ બન્યા પંકજ પટેલ, ઉપપ્રમુખ તરીકે દેવલ દેસાઈની વરણી… વલસાડ જિલ્લાના વાપી નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત નવી બોડીની ચૂંટણી પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં યોજાય હતી. By Connect Gujarat 14 Jun 2024 Share Twitter Share Whatsapp LinkedIn