સપ્તાહના પ્રથમ દિવસે શેરબજાર મામૂલી ઉછાળા સાથે ખુલ્યું, સેન્સેક્સ 71,000 પોઈન્ટને પાર..!
આજે સેન્સેક્સ 0.03 પોઈન્ટના વધારા સાથે 71,106.99 પોઈન્ટ પર ખુલ્યો હતો. તે જ સમયે, નિફ્ટી 8.10 પોઈન્ટના વધારા સાથે 21,357.50 પોઈન્ટ પર પહોંચ્યો હતો.
આજે સેન્સેક્સ 0.03 પોઈન્ટના વધારા સાથે 71,106.99 પોઈન્ટ પર ખુલ્યો હતો. તે જ સમયે, નિફ્ટી 8.10 પોઈન્ટના વધારા સાથે 21,357.50 પોઈન્ટ પર પહોંચ્યો હતો.
શેરબજારમાં આજે ગુરુવારે (21 ડિસેમ્બર) સતત બીજા દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 414 પોઈન્ટના ઘટાડા સાથે 69,920 પર ખુલ્યો હતો.
શુક્રવારે શેરબજારમાં તેજી જોવા મળી હતી. ગુરુવારે યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરો યથાવત રાખવાના નિર્ણયની અસર બજાર પર જોવા મળી છે.
ગુરુવારે કારોબારી દિવસની શરૂઆત લીલા નિશાન સાથે કરી હતી. BSE સેન્સેક્સ 70,146.09 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના રેપો રેટ બાદ આજે શેરબજાર તેના નવા ટ્રેડિંગ સપ્તાહના પ્રથમ દિવસે શરૂઆતના ટ્રેડિંગમાં નવા રેકોર્ડને સ્પર્શ્યું હતું.
સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શેરબજારની શરૂઆત લીલા નિશાન પર શરૂઆત થઈ છે.
4 ડિસેમ્બર 2023ના રોજ શેરબજારમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો.