નાઈજીરિયામાં શાળાની ઇમારત ધરાશાયી, 22 વિદ્યાર્થીઓના મોત
આફ્રિકન દેશ નાઈજીરીયામાં એક શાળાની ઈમારત ધરાશાયી થતા 22 વિદ્યાર્થીઓના કરુણ મોત થયા છે. આ ઘટના ઉત્તર-મધ્ય નાઇજીરિયામાં શુક્રવારે સવારે બની જ્યારે બાળકો વર્ગમાં હતા.

મંગળવારે રાત્રે નાઇજીરીયાના સૌથી મોટા શહેરોમાં એક પ્રચંડ વિસ્ફોટમાં ત્રણ લોકોના મોત થયા હતા. 77 અન્ય ઘાયલ થયા હતા