વડોદરાવડોદરા : વિધવા મહિલા સાથે ગિફ્ટના નામે રૂ. 6.47 લાખની ઠગાઈ, નાઇજિરિયન ગેંગ ઝડપાય... વડોદરાની એક વિધવા મહિલા સાથે ફ્રેન્ડશીપ કર્યા બાદ ગિફ્ટ છોડાવવાના નામે રૂપિયા 6.47 લાખ પડાવી લેનાર નાઈજિરિયન ગેંગના 2 સાગરિતોને પોલીસે ઝડપી પાડ્યા By Connect Gujarat 25 Nov 2022 17:43 ISTShare Twitter Share Whatsapp LinkedIn