ભરૂચ: પોલીસ વિભાગ દ્વારા નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પઈન અંતર્ગત સેમિનાર યોજાયો
ભરૂચ પોલીસ દ્વારા ચાલી રહેલ નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેન અંતર્ગત ભરૂચની જે.પી.કોલેજના સ્વામી અતુલાનંદજી ઓડિટોરિયમ ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું