બેંગ્લોરના GT World Mallમાં ખેડૂતને No Entry બદલ મોલ 7 દિવસ બંધ!
ખેડૂત સંગઠનોએ ભારે વિરોધ કર્યો અને મોલ મેનેજર સામે કાર્યવાહી કરવાની માંગ કરતા અંતે કર્ણાટક ની સિદ્ધારમૈયા સરકારે આ મામલે કડક કાર્યવાહી કરી છે.

વડોદરા શહેરના નવલખી મેદાન ખાતે આજથી શરૂ થતાં નવરાત્રી મહોત્સવને ધ્યાનમાં રાખી હેલ્થ ગાઇડલાઇન જારી કરવામાં આવી છે.