ભરૂચઅંકલેશ્વર: નોબેલ માર્કેટ પાછળ યુવાને ઝાડ સાથે ગળે ફાંસો લગાવી જીવન ટૂંકાવ્યું, પોલીસ તપાસ શરૂ અંકલેશ્વરના નોબેલ માર્કેટ પાછળ ભડકોદ્રા ગામની સીમમાં ઝાડ ઉપર ફાંસો લગાવી ઉમરપાડા તાલુકાના યુવાને અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. By Connect Gujarat Desk 08 Feb 2025 13:42 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : નોબલ માર્કેટ નજીક ઝાડ પર લટકતી હાલતમાં યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર, પોલીસ તપાસ શરૂ... નોબલ માર્કેટના પાછળના ભાગે ઝાડી ઝાંખરા વિસ્તારમાં ઝાડની ડાળી ઉપર શંકાસ્પદ હાલતમાં યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. By Connect Gujarat 27 Dec 2022 17:04 ISTShare Twitter Share Whatsapp LinkedIn