અંકલેશ્વર: BJP દ્વારા આયોજિત બિહાર દિવસની ઉજવણીના કાર્યક્રમમાં અશ્લીલ ડાન્સ રજૂ કરાયો હોવાનો AAPનો આરોપ, ભાજપે કહ્યું આ જ UP-બિહારની સંસ્કૃતિ
અંકલેશ્વરમાં આયોજિત બિહાર દિવસની ઉજવણીમાં ડાન્સ પ્રોગ્રામમાં અશ્લીલ નૃત્યનું પ્રદર્શન થયું હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે વિડીયો જાહેર કર્યા
/connect-gujarat/media/media_files/2025/07/23/kawadyatra-2025-07-23-18-16-19.jpg)
/connect-gujarat/media/media_files/2025/04/17/oyyo42TkKZ2FNRHgtcvv.jpeg)