રાજકોટરાજકોટ : ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડના અધિકારીની ચોથા માળેથી મોતની છલાંગ..! ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડની ઓફિસના ટોચના અધિકારી જાવરીમલ બિશ્નોઇ રૂ. 5 લાખની લાંચ લેતા CBIએ ગોઠવેલી ટ્રેપમાં રંગેહાથ ઝડપાયા હતા. By Connect Gujarat 25 Mar 2023 16:26 ISTShare Twitter Share Whatsapp LinkedIn