IPLનું મેગા ઓક્શનનું સત્તાવાર કરાયું એલાન, સાઉદી અરેબિયાના જેદ્દાહમાં યોજાશે હરાજી
આઈપીએલની મેગા ઓક્શનનું સત્તાવાર એલાન કરી દેવાયું છે. સાઉદી અરેબિયાના જેદ્દાહમાં 24 અને 25 નવેમ્બરના રોજ આઈપીએલની હરાજી યોજાશે જેમાં 10 ટીમો પોતપોતાની પસંદગીના ખેલાડીઓ પસંદ કરશે