ભરૂચભરૂચ: મકતમપુરમાં આવેલ 700 વર્ષ જૂની વણઝારી વાવનો અસ્તિત્વ સામે જંગ ! તંત્ર ક્યારે લેશે દરકાર? ભરૂચના મકતમપુર વિસ્તારમાં આવેલ 700 વર્ષ જૂની ઐતિહાસિક વાવ હવે જાણે તેના અસ્તિત્વ સામે જ જંગ લડી રહી છે. જાળવણીના અભાવે આ વાવમાં ગંદકીના ઢગ જોવા મળ્યા છે By Connect Gujarat Desk 03 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનર્મદા: દેડીયાપાડા ખાતે આદર્શ નિવાસી કુમાર શાળાનું જુનુ બિલ્ડીંગ પત્તાના મહેલની માફક થયું જમીનદોસ્ત નર્મદા જિલ્લાના દેડીયાપાડા ખાતે આવેલ આદર્શ નિવાસી કુમાર શાળાનું જુનું બિલ્ડીંગ અચાનક જમીનદોસ્ત થઈ ગયુ હતુ, By Connect Gujarat Desk 15 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
ફેશનસલવાર સૂટ થઈ ગયો છે જૂનો?, તો કરો તેનો ઉપયોગ આ રીતે તમે દેખાશો એકદમ સ્ટાઇલિશ... કેટલાક કપડામાં એવો લગાવ હોય છે કે તે જૂના અને આઉટ ડેટેડ થઈ ગયા પછી પણ તેને કપડામાંથી કાઢવા માટે ઘણી મહેનત કરવી પડે છે. By Connect Gujarat 22 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઆજે વિશ્વ રેડિયો દિવસ: અમરેલીના વ્યક્તિ વિશેષ દ્વારા 200થી વધુ રેડિયોનો કરવામાં આવ્યો સંગ્રહ આજે વિશ્વ રેડિયો દિવસ છે ત્યારે અમરેલી જિલ્લાના એક એવા રેડિયો પ્રેમી છે જેમણે પોતાના ઘરમાં 200થી વધુ રેડિયોનો સંગ્રહ કર્યો છે. By Connect Gujarat 13 Feb 2023Share Twitter Share Whatsapp LinkedIn