ગુજરાતભાવનગર : શિક્ષણમંત્રીના જિલ્લામાં જ શાળાઓના ઠેકાણા નથી, ઠોંડામાં ઓરડો ધરાશાયી રાજયના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના ભાવનગર જિલ્લામાં જ શાળાઓના ખસ્તાહાલ છે. ઉમરાળા તાલુકાના ઠોંડા ગામની પ્રાથમિક શાળાનો ઓરડો ધરાશાયી થઇ જતાં દોડધામ મચી હતી.. By Connect Gujarat 11 Dec 2021 16:39 ISTShare Twitter Share Whatsapp LinkedIn