ભારતનો પાકિસ્તાનને વધુ એક ઝટકો, એમેઝોન-ફ્લિપકાર્ટ પર નહીં વેચાય પાકિસ્તાની સામાન
ભારત સરકારે ઓનલાઈન ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સને ભારતમાં પાકિસ્તાની ધ્વજ અથવા અન્ય કોઈપણ ઉત્પાદનનું વેચાણ તાત્કાલિક બંધ કરવા માટે નોટિસ મોકલી છે.

મનુબરમાં ઇલેક્ટ્રિકલના વેપારીએ સમાનની ઓનલાઈન ખરીદી કરતા તેઓએ છેતરપિંડીનો ભોગ બનવાનો વારો આવ્યો છે.