રાજસ્થાનના બાળકો ઓપરેશન સિંદૂર વિશે ભણશે, અભ્યાસક્રમમાં કરવામાં આવશે સમાવેશ
રાજસ્થાન અભ્યાસક્રમમાં ઓપરેશન સિંદૂરનો સમાવેશ કરનારું પહેલું રાજ્ય બનશે. આ ઓપરેશન ત્રણેય ભારતીય સેનાઓએ સંયુક્ત રીતે હાથ ધર્યું હતું.
રાજસ્થાન અભ્યાસક્રમમાં ઓપરેશન સિંદૂરનો સમાવેશ કરનારું પહેલું રાજ્ય બનશે. આ ઓપરેશન ત્રણેય ભારતીય સેનાઓએ સંયુક્ત રીતે હાથ ધર્યું હતું.
કોંગ્રેસે જાહેરાત કરી છે કે પાર્ટી આવતા અઠવાડિયાથી 15 રાજ્યોમાં 10 દિવસ માટે 'જય હિંદ સભા'નું આયોજન કરશે.
સંરક્ષણ પ્રધાનની આ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે તાજેતરના ઓપરેશન સિંદૂર અને યુદ્ધવિરામ કરાર પછી આ તેમની પહેલી મુલાકાત છે.
નવી દિલ્હીના ઇન્ડિયન ઇસ્લામિક કલ્ચરલ સેન્ટર ખાતે ૧૦ મે ૨૦૨૫ના રોજ ‘ઓપરેશન સિંદુર’નો આભાર વ્યક્ત કરતી કેલીગ્રાફી પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની ઘોષણા કરવામાં આવી છે. જોકે, બંને દેશો વચ્ચે હજુ પણ તણાવ ચાલુ છે. તણાવ વચ્ચે, ભારતમાં સતત સાયબર હુમલાઓ થઈ રહ્યા છે.
થોડા સમય પહેલા સુધી, જમ્મુ અને કાશ્મીરમાં બધું બરાબર ચાલી રહ્યું હતું, પરંતુ 22 એપ્રિલે આતંકવાદીઓએ પહેલગામમાં પ્રવાસીઓ પર હુમલો કર્યો અને 26 લોકોની હત્યા કરી દીધી.
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ બાદ હવે બંને દેશોએ એક મોટો નિર્ણય લીધો છે. પાકિસ્તાને ભારતીય સૈનિક પીકે સાહુને ભારતને સોંપી દીધો છે.