કોંગ્રેસે યુદ્ધવિરામ પર ખોલ્યો મોરચો, રાહુલ ગાંધી અને ખડગેએ પીએમ મોદીને લખ્યો પત્ર
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ PM નરેન્દ્ર મોદીને સંસદના વિશેષ સત્ર માટે પત્ર લખ્યો છે.
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ PM નરેન્દ્ર મોદીને સંસદના વિશેષ સત્ર માટે પત્ર લખ્યો છે.
ઘણા મોટા સ્ટાર્સના મનમાં પાકિસ્તાન પ્રત્યેનો ગુસ્સો સોશિયલ મીડિયામાં છલકાય રહ્યો છે, ત્યારે બોલિવુડન મોટા ખાન સ્ટાર્સ એવા શાહરુખ, સલમાન, આમિર અને સૈફ અલી ખાન ચૂપ કેમ?
ભારત પાકિસ્તાન યુદ્ધના તણાવભર્યા માહોલ વચ્ચે દ્વારકા જગત મંદિરની સુરક્ષાને લઈ પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.અને પોલીસ દ્વારા સઘન ચેકીંગ શરૂ કરવામાં આવ્યું
ભારત - પાકિસ્તાન વચ્ચે તણાવભર્યા માહોલથી આજથી કોઈ મેચ નહીં હોય. હવે BCCI ની પહેલી પ્રાથમિકતા વિદેશી ખેલાડીઓને ઘરે મોકલવાની છે.BCCI ટૂંક સમયમાં નવી તારીખોની જાહેરાત કરશે
ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને લઈ સુરત હજીરાના દરિયાઈ પટ્ટી પર સુરક્ષા એજન્સીઓને તૈનાત કરવામાં આવી છે.સાથે મરીન પોલીસે બોટ દ્વારા દરિયામાં પેટ્રોલિંગ શરૂ કર્યું