ઓસ્કાર 2025માં હૃતિક રોશનનો જાદુ, 17 વર્ષ જૂની આ ફિલ્મ બતાવવામાં આવશે
2008માં રિલીઝ થયેલી ઐશ્વર્યા રાય અને રિતિક રોશનની ફિલ્મ 'જોધા અકબર'ને 17 વર્ષ પૂરા થયા છે. તેને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો. હવે આ ફિલ્મને લઈને ઓસ્કર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. નિર્દેશક આશુતોષ ગોવારીકરે સૌનો આભાર માન્યો છે.