થિયેટર પછી 'એનિમલ' આ OTT પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થશે, જાણો વિગતો..!
રણબીર કપૂર, રશ્મિકા મંદન્ના અને બોબી દેઓલ સ્ટારર ફિલ્મ 'એનિમલ' બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે.
રણબીર કપૂર, રશ્મિકા મંદન્ના અને બોબી દેઓલ સ્ટારર ફિલ્મ 'એનિમલ' બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે.
થેંક્સ ફોર કમિંગ' રિલીઝના થોડા દિવસોમાં જ થિયેટરમાંથી હટાવી દેવામાં આવી હતી.
લિયો' વિશ્વભરમાં રૂ. 500 કરોડનો આંકડો પાર કરનારી સૌથી ઝડપી તમિલ ફિલ્મ બની
આપણે બધા જાણીએ છીએ કે અક્ષયની સમ્રાટ પૃથ્વીરાજ, રામ સેતુ અને બચ્ચન પાંડે જેવી અભિનેતાની ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી
આ દિવસોમાં પ્રેક્ષકોનું આકર્ષણ થિયેટરો કરતાં OTT પ્લેટફોર્મ તરફ વધુ છે. કારણ કે તેઓ ઘરે બેઠા બેઠા OTT પર ઉત્તમ મૂવીઝ અને ઘણી વેબ સિરીઝ જોવા મળે છે.
અભિનેતા શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ 'પઠાણ' ટૂંક સમયમાં મોટા પડદા પર રિલીઝ થવા જઈ રહી છે. શાહરૂખ આ ફિલ્મ સાથે 4 વર્ષ પછી સિનેમાઘરોમાં એન્ટ્રીકરશે.
જો તમે વેબ સિરીઝ અને મૂવી જોવા માટે OTT પ્લેટફોર્મ Netflix નો ઉપયોગ કરો છો. તો તમારા માટે આ સમાચાર સારા નથી.