ભરૂચ:આમોદના કાંકરિયા-પુરસા ગામને જોડતા માર્ગ પર વરસાદી પાણી ફરી વળ્યા,ગ્રામજનોને ભારે હાલાકી
આમોદ પંથકમાં ભારે વરસાદના કારણે કાંકરિયા-પુરસા ગામને જોડતા માર્ગ પર વરસાદી પાણી ભરાય જતા સ્થાનિકો અને વિદ્યાર્થી ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.
આમોદ પંથકમાં ભારે વરસાદના કારણે કાંકરિયા-પુરસા ગામને જોડતા માર્ગ પર વરસાદી પાણી ભરાય જતા સ્થાનિકો અને વિદ્યાર્થી ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.
જીલ્લાની જીવાદોરી સમાન ધારીનો ખોડિયાર ડેમ ચોમાસાના પ્રથમ વરસાદે જ છલકાતા છેલ્લા આઠ દિવસથી શેત્રુંજી નદીમાં પાણી અવિરત વહી રહ્યું છે.
અવિરત વરસાદ ખાબકતાં શહેરના નરસિંહ મહેતા સરોવર ઓવર-ફ્લો થયું હતું, જેના કારણે સરોવરની આસપાસના વિસ્તારોમાં જાણે પૂર આવ્યું હોય તેમ વરસાદી પાણી ફરી વળ્યા હતા.