ગુજરાતસાબરકાંઠા: ઓવરસ્પીડમાં કાર ચાલકે બાઇકને મારી ટક્કર,માતા અને પુત્રનું મોત ખેડબ્રહ્મા શહેરના પેટ્રોલ પંપ પાસે ઓવર સ્પીડમાં કાર ચાલકે બાઈક પર સવાર પરિવારને અડફેટે લેતા માતા પુત્રનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું By Connect Gujarat 24 May 2023 12:17 ISTShare Twitter Share Whatsapp LinkedIn